Kanti Amrutiya: શંકર ચૌધરીનો સમય માગ્યો છે કે નહીં?

Kanti Amrutiya

મોરબીથી મામલો આજે ગાંધીનગર પહોંચવાનો છે. પરંતુ ગોપાલ ઈટાલિયા કે ન તો Kanti Amrutiya આ બંનેમાંથી કોઈએ વિધાનસભાના અધ્યક્ષ Shankar Chaudhary પાસે સમય નથી માંગ્યો. જો કે આજે સોમવાર છે કામગીરીનો સમય હોય છે. પોતાની ચેમ્બરમાં હાજર હોય છે. પરંતુ ગઈ કાલે પણ જ્યારે જે પત્રકાર સાથે ચર્ચા કરી હતી ત્યારે મે એમને સવાલ કર્યો હતો કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટી કે જે કાંતિ અમૃત્યાની ઈજ્જત બચાવવા માટે રાજીનામું તો લઈ લે પણ સ્વીકારે નહીં કારણ કે સમય નથી માંગવામાં આવ્યો

આ પણ વાંચો – Kanti vs Gopal: એક જુવાનિયાએ બંનેને આપી સલાહ

Scroll to Top