Kanti Amrutiya: જુઓ કવિતાથી એક વ્યક્તિએ કેવી પોલ ખોલી

Kanti Amrutiya

અત્યારે મોરે મોરાની લડાઈ એ મોરબીમાં ચાલી રહી છે. કારણ કે મોરબીના ધારાસભ્ય Kanti Amrutiya એ એક ચેલેન્જ આપી હતી. Gopal Italia એ સ્વીકારી પરંતુ હવે રાજીનામાની જે વાત કરવામાં આવી રહી છે. તેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ બંનેની લડાઈઓ વચ્ચે હવે સોશિયલ મીડિયા પર વોર ચાલુ થયો છે. એક વ્યક્તિએ લખાણ લખ્યું છે અને એની અંદર કાંતિ અમૃતિયા છે, તેમને સવાલો કર્યા છે.

આ પણ વાંચો – Kanti Amrutiya: 14 સેકન્ડના ઈન્ટરવ્યૂમાં કર્યો મોટો ખુલાસો

Scroll to Top