Kanti Amrutiya: ચેલેન્જની રમતમાં લલિત કગથરાની એન્ટ્રી

Kanti Amrutiya
  • મોરેમોરાની લડાઈમાં હવે કોંગ્રેસની એન્ટ્રી
  • Kanti Amrutiya અને Gopal Italia ની લડાઈમાં કોંગ્રેસની એન્ટ્રી
  • કોંગ્રેસ નેતા Lalit Kagathara ની પત્રકાર પરિષદ
  • મોરબીમાં કગથરાએ પત્રકાર પરિષદ કરી ઈટાલીયા-અમૃતિયાને લીધા આડેહાથ
  • બંને રાષ્ટ્રીય પાર્ટીના નેતા છો: કગથરા
  • તમારા આકાને પૂછ્યા વગર કહી ના કરી શકો: કગથરા
  • તો આવી ચેલેન્જ ના આપો: કગથરા

Kanti Amrutiya અને Gopal Italia ની લડાઈમાં હવે કોંગ્રેસની પણ એન્ટ્રી થઈ ગઈ છે. મોરબીમાં કોંગ્રેસના નેતા Lalit Kagathara એ પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં ગથરાએ પત્રકાર પરિષદ કરી ઈટાલીયા-અમૃતિયાને આડેહાથ લીધા હતા. લલિત કગથરા કહ્યું કે બંને ધારાસભ્યો જનતાને સારી સુવિધા મળે આવી ચેલેન્જ આપો. પોતાના વિસ્તારમાં લુખ્ખાઓ નહીં પેદા થવા દઈ એવી ચેલેન્જ આપો. લલિત કગથરાએ ગોપાલ ઈટાલિયા અને અમૃતિયાને ખુલ્લી ચેલેન્જ આપી છે. હવે કાંતિ અમૃતિયા સોમવારે સવારે શક્તિપ્રદર્શન સાથે રાજીનામાનો સ્ટન્ટ કરશે. ગોપાલ ઈટાલીયા રાજીનામું આપવા આવે તો કાંતિ અમૃતિયા રાજીનામું આપશે.

આ પણ વાંચો – Gopal Italia ના સમર્થનમાં ગીર સોમનાથથી આવેદન

Scroll to Top