Kanti Amrutiya: સમર્થકોએ ગોપાલ ઈટાલિયાને શું કહ્યું?

Kanti Amrutiya

ચેલેન્જની રાજનીતિની અંદર Kanti Amrutiya ની ચેલેન્જ બાદ Gopal Italia એ ચેલેન્જ સ્વીકારી અને આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, રાજુ કરપડા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા છે. કાંતિ અમૃતિયાની સામે ચેલેન્જને લઈને તમામ નેતાઓના નિવેદન આવતા હતા જો કે હવે આ તમામની વચ્ચે કાંતિ અમૃતિયાના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવી રહ્યા છે. હવે આ ચેલેન્જની વાતને લઈ ગોપાલ ઈટાલિયાને આ તમામ સમર્થકો કહી રહ્યા છે કે આવી જાવ તમે મોરબીમાં હવે થઈ જાય, મોરબીની અંદર જોવા જેવી

આ પણ વાંચો – Raju Karpada અને પોલીસ વચ્ચે કઈ બાબતે થઇ મોટી બબાલ

Scroll to Top