Raju Karpada અને પોલીસ વચ્ચે કઈ બાબતે થઇ મોટી બબાલ

Raju Karpada

કચ્છના ભુજમાં ગઈકાલે આમ આદમી પાર્ટીએ રોડ શો કર્યો હતો. ચાલુ રોડ શો દરમિયાન જ AAP ના નેતા Raju Karpada અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. શું હતું આ ઘર્ષણ પાછળનું કારણ જુઓ નીચે દર્શાવેલા વીડિયોમાં.

આ પણ વાંચો – Morbi : કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની મોરેમોરાની લડાઈમાં હવે અલ્પેશ કથીરિયાની એન્ટ્રી

Scroll to Top