Bridge Collapse: ગોપાલ ઈટાલિયાએ લખી વેદનાની કવિતા

Bridge Collapse

Bridge Collapse: ગુજરાતની અંદર બનતી ઘટનાઓએ અટકવાનું નામ નથી લઈ રહી અને દરેક ઘટના બન્યા બાદ સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ ચમરબંધીને છોડવામાં નહી આવે આ પ્રકારના ગુણગાન ગાતી રહે છે. સરકારના એ ગુણગાન બાદ એક અઠવાડિયા સુધી એ ઘટના પાછળ તમામ એ લોકો દોડતા રહે છે. અધિકારીઓએ દોડતા રહે છે અને એક અઠવાડિયા બાદ જનતા એ મુદ્દો ભૂલી જાય છે. એટલે સરકાર પણ એ મુદ્દો ભૂલી જાય છે. આજ તપાસના આદેશ બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Gopal Italia એ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુરુપૂર્ણિમાના દિવસે કવિતા લખી અને એ કવિતા સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી છે શું કહ્યું એ કવિતાના મારફતે રાજ્યના મુખ્યમંત્રીને એ પણ સાંભળો.

આ પણ વાંચો – Bridge Collapse: 24 કલાક પછી સાંસદનો સાંભળો ઉડાઉ જવાબ

Scroll to Top