Umesh Makwana: ઈસુદાન ગઢવી CR પાટીલ પર બરાબરના વિફર્યા

Umesh Makwana

ગુજરાતમાં વિસાવદરની જ્યારથી પેટાચૂંટણી ચાલુ થઈ હતી. ત્યારથી જે શબ્દ એ કલાકારો બોલતા હતા એ મોરે મોરાની વાત હોય કે પછી બાકાજીકીની વાત હોય. આ શબ્દ ક્યાંક ને ક્યાંક હવે રાજનેતાઓ બોલતા થઈ ગયા છે. જ્યારથી વિસાવદરની પેટાચૂંટણીનું પરિણામ આવ્યું અને બાદમાં AAP ના બોટાદના ધારાસભ્ય Umesh Makwana એ જ્યારે પાર્ટીથી છેડો ફાડ્યો. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા Isudan Gadhavi ભારતીય જનતા પાર્ટીના 156 સીટ જીતીને લાવનાર એવા CR Paatil ને અનેક વખત મોરે મોરો આવી જવાની વાત કહી રહ્યા છે.

આ પણ વાંચો – Chaitar Vasava વિરુદ્ધ આવેદન પત્ર આપી માંડયો મોરચો!

Scroll to Top