Gopal Italia: Raju Karpada એ કહ્યું ચૂંટણી લડવા માટે તૈયાર

Gopal Italia

જ્યારે સુરેન્દ્રનગરમાં Gopal Italia ની એક રેલી હતી, આ રેલી દરમિયાન નેતા Raju Karpada એ એમણે નિવેદન આપ્યું. જેમાં તેમણે કહ્યું કે સી. આર. પાટીલને ગોપાલ ઈટાલિયાએ ચેલેન્જ આપ્યું છે. એ ચેલેન્જ સ્વીકારવાની વાત કરતા રાજુ કરપડા એવું કહ્યું કે મારું પણ ગોઠવજો એટલે કદાચ એવું લાગે છે કે રાજુ કરપડાને પણ હવે ફરી એકવાર ઈચ્છા થઈ કે ચૂંટણી લડી લઈએ.

 આ પણ વાંચો – Surat: સચિન વિસ્તારમાં લૂંટ વીથ મર્ડરની ઘટના

Scroll to Top