Patidar Samaj: બેઠકમાં પાટીદારોને લઇ રેશ્મા પટેલે આ શું કહ્યું?

Patidar Samaj

થોડા દિવસો પહેલા જ્યારે ગાંધીનગરની અંદર એ આંદોલનકારી Patidar Samaj ની મીટિંગ મળી હતી. આ મીટિંગોની અંદર 10 મુદ્દા ઉપર ચર્ચાઓ પણ થઈ પણ એ ચર્ચાઓની અંદર પણ કાંઈક છુપાયેલું હતું. ચર્ચા જે થઈ રહી હતી એ કંઈક અલગ હતી અને બહાર આવીને જે પણ કંઈ થયું એ પણ સર્વે જોયું. એક બાજુ એક કરવાની વાત કરવામાં આવી રહી છે પણ બીજી બાજુ અંદરો અંદર જે વિવાદ અને વિખવાદ થયો હતો એ નેતાઓ અને આગેવાનો વચ્ચે તે પણ ખુલ્લો પડી ગયો હતો. ગુજરાતની અલગ અલગ સમાજોને નડતરરૂપ થતા હોય અથવા તો ક્યાંકને ક્યાંક એને લઈને સમાજ ભોગ બનતું એવા અનેક મુદ્દાઓ છે.

ત્યારે હવે સરકાર સામે તેમને જે માંગો મૂકી છે એક તો દીકરીઓના લગ્નની નોંધણીને લઈ લગ્નની ઉંમર વધારવાની વાત હોય વ્યાજખોરોનો ત્રાસ હોય. ગાંધીનગર બાદ હવે જૂનાગઢમાં બેઠક મળી હતી આ બેઠકની અંદર Manoj Panara, Dinesh Bambhaniya અને Reshma Patel એ લોકોની વચ્ચે રહ્યા હતા.

 આ પણ વાંચો – MLA Rajendra Rathva નું આટલું હલકું નિવેદન

Scroll to Top