Mansukh Vasava: ચૈતર વસાવાની ધડપકડ મુદ્દે મોટો ખુલાસો

Mansukh Vasava

Mansukh Vasava ભરૂચના સાંસદ છે. એમણે એક પ્રતિક્રિયા આપી છે અને પ્રતિક્રિયા Chaitar Vasava ને ધરપકડને લઈને કરવામાં આવી છે. હવે જ્યારે ચૈતર વસાવાની ધડપકડ થઈ એ બાદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે એને જે કર્યું છે એણે જે અમારા કાર્યકર્તાઓ ઉપર છૂટ્ટો ગ્લાસનો ઘા કર્યો છે. એ માટે થઈ એમને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે માટે પોલીસ કાયદાકીય કામગીરી કરી રહી છે. આખી ઘટનામાં જે આરોપ લગાડવામાં આવી રહ્યા છે ચૈતર વસાવાના સમર્થકો દ્વારા એના પર પણ અનેક સવાલો ઊભા થયા છે. શું કહી રહ્યા છે મનસુખ વસાવા સાંભળીએ નીચે આપેલા વીડિયોમાં.

 આ પણ વાંચો – Yagnesh Dave: ચૈતર વસાવા મામલે ચેલેન્જ કરતા શું કહ્યું?

Scroll to Top