ડેડિયાપાડાના ધારાસભ્ય હાલ પણ પોલીસ કસ્ટડીમાં છે. મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું સાથે સાથે જે દ્રશ્યો સામે આવી રહ્યા હતા. હવે એમના Chaitar Vasava ના સમર્થનમાં વકીલો મેદાને ઉતર્યા છે. વકીલોનો એક પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે પોલીસ તાનાશાહી કરી રહી છે. અમારે Chaitar Vasava ને મળવું છે અમારા ક્લાયન્ટ છે. પોલીસ છે એ તાનાશાહી કરીને અમને અંદર નથી જવા દેતી. શું કહ્યું એ વકીલે સાંભળો નીચે આપેલા વીડિયોમાં.
આ પણ વાંચો – Chaitar Vasava: ધડપકડ મામલે કોંગ્રેસના નેતા પક્ષ ભૂલી આવ્યા સમર્થનમાં