Chaitar Vasava ના સમર્થનમાં આવ્યા કોંગ્રેસ નેતા

Chaitar Vasava

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એક વિવાદ એ સતત ચાલતો આવ્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર જનતાના મુદ્દાએ Chaitar Vasava ઉઠાવતા હોય છે. અને વારંવાર તેમનું પોલીસ સાથેનું ઘર્ષણ સામે આવતું હોય છે. જો કે ફરી એક વખત Chaitar Vasava એક પંચની બેઠકની અંદર હતા અને ત્યાં મારામારીના આક્ષેપો થયા છે. હાલ પોલીસે તેમની ધરપકડ કરી છે. હવે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ Gulabsinh Rajput સમર્થનમાં આવ્યા છે.

 આ પણ વાંચો – Chaitar Vasava: વકીલની પોલીસ સાથે બબાલ

Scroll to Top