PT Jadeja: પદ્મિનીબા વાળાને ગોંડલથી આવ્યો ફોન

PT Jadeja

રાજકોટથી શરૂ કરીએ કે જ્યાં 150 ફૂટના રિંગરોડ બિગ બઝાર નજીક આવેલા અમરનાથ મહાદેવના મંદિરમાં એક આરતીનો વિવાદ થયો. આ વિવાદ એટલો વકર્યો કે જેમાં PT Jadeja કે તેને PASA હેઠળ એમની ઉપર ફરિયાદ થઈ અને રાજકોટથી સીધા અમદાવાદ સાબરમતી લઈ આવવામાં આવ્યા. આ આખી ઘટનાને જોતા ક્ષત્રીય સમાજ ફરી એક વાર રાજકોટ ના રોડ રસ્તા પર ઉતરી આવ્યો અને વિરોધ નોંધાવ્યો. સાથે સાથે એ જે આગેવાનો હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. એક આગેવાને તો એવું પણ કહ્યું કે જો પાસા એટર ખસેડવા હોય તો રાજકોટમાં 50% લોકો એવા છે. એમની ઉપર ક્યારે થશે ફરિયાદ આખી ઘટનામાં Padminiba Vala એમનું નિવેદન ખૂબ ચર્ચાસ્પદ રહ્યું છે.

આ પણ વાંચો – Chaitar Vasava: પોલીસ માટે સમર્થકો લાવ્યા ભાજપના ખેસ

Scroll to Top