Gopal Italia એ કોર્ટની બહાર આવતા કહ્યું કે ધારાસભ્ય Chaitar Vasava ને પોલીસ દ્વારા અત્યારે અહીંયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે પાંચ દિવસના રિમાન્ડની અરજી આપી હતી. અમારા વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી જેને લઈ પોલીસની આ અરજીને નામંજૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો – Chaitar Vasava ની ધરપકડની વાત દિલ્હી સુધી પહોંચી