Chaitar Vasava: ઈટાલિયા તેમને મળવા પહોંચે એ પહેલા જ…

Chaitar Vasava

Chaitar Vasava ની ધડપકડ બાદ આક્રોશ ફાટી નીકળ્યો છે. એમના સમર્થકોમાં જ્યારે એમની ધડપકડ કરવામાં આવી ત્યારે આપ સર્વેએ દ્રશ્યો જોયા છે કે ચૈતર વસાવાના સમર્થકો પોલીસની વાન પર ચડી ગયા હતા. પોલીસને પણ કદાચ ગરમી છૂટી ગઈ હતી કે આ લોકોને કઈ રીતે અહીંયાથી છૂટા પાડવા. પોલીસને પણ નાકમાં દમ લાવી દીધો એ પ્રકારના દ્રશ્યો જે છે તેમના સમર્થકો પાસેથી સામે આવ્યા હતા. પરંતુ આખી ઘટનાને લઈને બીજા દિવસે Gopal Italia જેઓ વિસાવદરના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને હમણાં જ  આવ્યા છે એમની સભાઓ હતી. એ પૂરી કર્યા બાદ સીધા જ તેઓ ડેડિયાપાડા જવા માટે નીકળ્યા હતા. અને અધવચ્ચે પોઈચા ગામ પહોંચે છે ત્યાં જ રસ્તામાં પોલીસ એમને રોકીને કહે છે કે સાહેબ તમને અહીંયાથી આગળ ન જવા દેવાનો હુકમ છે.

આ પણ વાંચો – Chaitar Vasava: સંજય વસાવાનો બબાલને લઇ ધડાકો

Scroll to Top