Chaitar Vasava: યજ્ઞેશ દવેનો મોટો આરોપ

Chaitar Vasava (2)

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે MLA ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા નર્મદા જિલ્લાની તમામ પોલીસ ડેડીયાપાડામાં મોકલવામાં આવી છે. આ અંગે ભાજપના પ્રવક્તા Yagnesh Dave એ શું કહ્યું સાંભળો આ વીડિયોમાં.

આ પણ વાંચો – Chaitar Vasava: ડેડિયાપાડામાં મોટી બબાલ, LIVE વીડિયો

Scroll to Top