રાજકોટના 150 ફૂટ રિંગરોડ બિગ બજાર નજીક આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં આરતીના વિવાદને લઈને પહેલા એક ઓડિયો વાયરલ થયો હતો. ત્રણ ચાર દિવસ પહેલા ત્યારબાદ PT Jadeja સામે ફરિયાદ થઈ પીટી જાડેજાએ કહ્યું હતું કે હું પણ જોઈ લઉં છું. કોણ અહિંયા આરતી કરી લે છે. હું ત્યાં તાળું મારી દઈશ. સાત વાગ્યા ની આરતી હું 9:00 વાગ્યા કરીશ કોણ આવે છે. હું જોઈ લઈશ આ બધી જ ઓડિયો વાયરલ થયો હતો.
PT Jadeja: ફરી ક્ષત્રીય સમાજના આગેવાનો રસ્તા પર ઉતર્યા?
