થોડાક દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના Botad ના ધારાસભ્ય Umesh Makwana એ દંડકપદે અને આપના તમામ પદોથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદથી જ Botad માં ઉમેશ મકવાણા સતત એક્ટિવ દેખાઈ રહ્યા છે. હવે પ્રશ્ન થાય છે કે કેમ ઉમેશ મકવાણાને Botad ની જનતા અને બોટાદના વિકાસની ચિંતા થવા લાગી. આ તમામ અટકળોની વચ્ચે ઉમેશ મકવાણાએ બોટાદની સરકારી શાળાની મુલાકાત લીધી હતી. ત્યારે તેઓ શું બોલ્યા સાંભળ્યો આ વીડિયોમાં.
Botad: જુઓ ધારાસભ્ય ઉમેશ મકવાણાના વાયદાઓ
