Gujarat : ભરૂચ (Bharuch) જિલ્લામાં ચાલી રહેલા મનરેગા કૌભાંડ મામલે રાજકીય ગરમાવો ચરમસીમા પર પહોંચ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) એ આ કૌભાંડમાં મોટો ધડાકો કર્યો છે, જેમાં તેમણે ભાજપ, કોંગ્રેસ સહિતના વિવિધ પક્ષોના નેતાઓને અને અધિકારીઓને પણ ‘હપ્તા’ મળ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આ દાવાઓએ રાજ્યના રાજકારણમાં ભારે હડકંપ મચાવ્યો છે.
Bharuch મનરેગા કૌભાંડ મામલે સાંસદ Mansukh Vasava નો ધડાકો BJP નેતા પણ લે છે હપ્તા ? Chaitar Vasava
