Visavadar: ગુજરાતમાં બે બેઠકની પેટાચૂંટણીમાં એક બેઠક વિસાવદર (Visavadar) માં aap ની જીત થઈ છે જોકે ગોપાલ ઈટાલીયા (Gopal Italia) 4 દિવસ બાદ વિસાવદર (Visavadar) પરફ ફરતા લોકોએ સ્વાગત કર્યું હતું. જોકે આ બેઠકમાં ગોપાલ ઇટાલિયા (Gopal Italia) વિસાવદર (Visavadar) ના લોકો માટે શું કામ કરવાના છે તેને લઈને પણ વાત કરી હતી અને ભાજપ – કોંગ્રેસને આડેહાથ પણ લીધી હતી.
Visavadar : Gopal Italia નું સામૈયાં સાથે ગાણાં ગવાયા અને BJP – Congress ને આડેહાથ લીધી
