Gondal માં બનેલા અમિત ખૂંટ અને રાજકુમાર જાટ કેસ મામલે Piyush Radadiya એ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં પિયુષ રાદડિયાએ CBI તપાસની માંગ કરી છે. તેમણે Gondal ની હાલની સ્થિતિનું વર્ણન કરતા પત્રમાં શું લખ્યું છે, તે જુઓ આ વીડિયોમાં.
Gondal: પિયુષ રાદડિયાએ પત્ર લખી કોની સામે CBI તાપસની માંગ કરી ?
