Weather Tracker: IMD Ahmedabad દ્વારા રાજ્યના 4 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાનો સમાવેશ થાય છે. અહીં ભારે વરસાદની આગાહી અને થંડર સ્ટ્રોમ સાથે 41થી 61 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.
આ પણ વાંચો – Maharashtra: ગુજરાતી નહિ મરાઠી જ બોલવું પડશે…