Maharashtra: ગુજરાતી નહિ મરાઠી જ બોલવું પડશે…

Maharashtra

Maharashtra ના થાણેમાં Raj Thackeray ની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ એક ગુજરાતી દુકાનદારને માર માર્યો હતો. દુકાનદારે તેમને ફક્ત એટલું જ પૂછ્યું હતું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે. તેના જવાબમાં કામદારે તેમને કહ્યું કે આ મહારાષ્ટ્ર છે, તેથી અહીં મરાઠી બોલવી પડશે.આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ પછી મંગળવારે પોલીસે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં સાત MNS કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો – PT Jadeja: મંદિર પચાવી પાડવાની ફિરાકમાં!

ગયા મહિને, MNS નેતા રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી હતી કે, ‘તેણે એક લેખિત આદેશ જાહેર કરવો જોઈએ કે પહેલા ધોરણથી બાળકોને ફક્ત મરાઠી અને અંગ્રેજી શીખવવામાં આવશે. હિન્દી ફરજિયાત બનાવવામાં આવશે નહીં.’

Scroll to Top