Visavadar માં ધારાસભ્ય તરીકે Gopal Italia ચૂંટાયા. હવે ચૂંટણી બાદ પણ રાજકીય ગરમાવો વિસાવદરમાં જોવા મળી રહ્યો છે. હવે લાલજી કોટડિયાએ ગોપાલ ઈટાલિયાને ઓપન ચેલેન્જ આપી. શું કહ્યું લાલજી કોટડિયા જુઓ આ વીડિયોમાં.
Visavadar: ઈટાલિયાને મોરેમોરાની ઓપન ચેલેન્જ મળી
