Umesh Makwana: જનતા માટે ખુશખબર લાયા હો બાકી…

Umesh Makwana

ગુજરાતના રાજકારણમાં બે થી ત્રણ દિવસ પહેલા ખડભડાટ મચાવી દે તે સમાચાર સામે આવ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બોટાદના ધારાસભ્ય Umesh Makwana દંડક પદથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ જે બધી જ ચર્ચાઓ થઈ આમ આદમી પાર્ટીએ પણ એમને પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા.

આ બધી જ ઘટનાઓ બાદ એક વીડિયો સામે આવે છે. તેની અંદર એવું લખવામાં આવે છે કે બોટાદની જનતા માટે ખુશખબર છે. ઉમેશ મકવાણા હવે જનતાની વચ્ચે દેખાઈ રહ્યા છે. ગુજરાત મ્યુનસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા હવે ટૂંક જ સમયમાં Botad ની ફરતે રિંગ રોડ બનાવવા માટે સર્વે પણ કરવામાં આવશે. તેવી વાત અત્યારે જાણવા મળી રહ્યું છે. 

આ પણ વાંચો – Umesh Makwana: રાજીનામું આપે તો, આ નેતા લડશે ચૂંટણી?

Scroll to Top