Gopal Italia: ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ

Gopal Italia
  • ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર
  • Gopal Italia પર માનહાનિનો દાવો
  • કોંગ્રેસ નેતા Lalit Vasoya એ કર્યો માનહાનિનો દાવો
  • વિસાવદરમાં થયેલા સ્ટિંગ ઓપરેશન મામલો માનહાનિનો દાવો
  • 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો
  • છબીને ખરડવા બદલ ઈટાલીયા પર માનહાનિનો દાવો

વિધાનસભા બેઠકની પેટાચૂંટણી દરમિયાન AAP-કોંગ્રેસ સામસામે આવી હતી. AAPના નેતા અને વિસાવદરના ધારાસભ્ય Gopal Italia એ કોંગ્રેસના નેતા Lalit Vasoya પર રૂપિયાથી AAPના કાર્યકર્તાઓને ખરીદવાનો આરોપ લગાવ્યો હતો. હવે લલિત વસોયાએ ગોપાલ ઈટાલિયાની સામે માનહાનિનો દાવો કર્યો છે. સ્ટિંગ ઓપરેશનને લઈ લલિત વસોયાએ 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે.

આ પણ વાંચો – Surat: આહિર સમાજના સન્માન સમારોહ કાર્યક્રમમાં ઈટાલિયાનો હુંકાર

 

Scroll to Top