Surat માં ગઈકાલે આહિર સમાજ સંગઠન દ્વારા સન્માન સમારોહ આયોજિત કરી Gopal Italia નું સન્માન કરવામાં આવ્યું હતું. વિસાવદર ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા આહિર સમાજ દ્વારા ચૂંટણીમાં મને સહયોગ કરવામાં આવ્યો. આ સહયોગ બદલ Gopal Italia એ આહિર સમાજના યુવાનો વડીલો માતાઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સંબોધન દરમિયાન EVM સેટિંગ પર મોટો ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચો – Umesh Makwana: રાજીનામું આપે તો, આ નેતા લડશે ચૂંટણી?