Patidar Samaj ની બેઠક બાદ Nilesh Arvadiya એ ન્યૂઝરૂમ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે નિવેદન આપ્યું હતું. તેઓ આડકતરી રીતે નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું, અમુક ચૂંટાઈને જે ગયા છે એ ગેરહાજર હતા, એને જ્યારે પાર્ટી છોડશે ત્યારે આ સમાજ સ્વીકારશે નહીં. જો પ્રેમથી સરકાર અમારા મુદ્દાઓને ધ્યાનમાં નહીં લે તો આંદોલન થશે.
Nilesh Arvadiya: પાટીદાર બેઠકમાં થયેલી બબાલને લઇ આપ્યું મોટું નિવેદન
