Patidar: ગીતા પટેલનો સ્ફોટક ઈન્ટરવ્યૂ

Patidar

Patidar Samaj ની બેઠક બાદ Geeta Patel એ ન્યૂઝરૂમ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે બધા લોકોએ પોત પોતાના ફેસબુક આઈડી પરથી મેસેજ આપ્યો હતો. જ્યાં સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાનું કામ ના કરવું. મને એવું લાગે છે કે અંદરો અંદરના વિખવાદથી દૂર રહી અને બધા જ આ આંદોલનકારીઓ એક મંચ ઉપર આવી અને ખૂબ સારી ચર્ચાઓ કરી હતી. બધા જ જ્યારે લડવા નીકળતા હોય ત્યારે આમાં બધાએ સાથ, સહકાર અને સહયોગ આપવો જોઈએ.

આ પણ વાંચો –  Patidar Samaj: વરુણ પટેલે કહ્યું 10 વર્ષમાં શું બદલાયું

Scroll to Top