આમ આદમી પાર્ટીનો વીસાવદર ધારાસભ્યની ચૂંટણીમાં વિજય થયો છે. ગોપાલ ઇટાલીયા એ જીત મેળવીને ધારાસભ્ય બન્યા છે. ગોપાલ ઇટાલીયા ધારાસભ્ય બન્યા બાદ Surat ના કતારગામમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં Gopal Italia એ BJP ની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે CR Paatil અને Harsh Sanghavi પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો – Hira Jotva: AAP ના નેતાએ પાર્ટી સાઈડમાં રાખી સમર્થન આપ્યું