Umesh Makwana: રાજીનામાં બાદ AAP એક્શનમાં

Umesh Makwana

એક બાજુ Gopal Italia ની વિસાવદરમાં જીત તો બીજી બાજુ બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Umesh Makwana નું રાજીનામું. આમ આદમી પાર્ટીના વધતા ગ્રાફને લઈ ફરીથી આમ આદમી પાર્ટી એક્શનમાં આવી છે. Umesh Makwana ના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીનો ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર છે. હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ એક ટીમની રચના કરી છે. AAP ના શિસ્ત સમિતિની એક રચના કરવામાં આવી છે. આ સમિતિની અંદર દિલ્હીના પૂર્વ MLA ગુલાબસિંહ યાદવ, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, સાગર રબારી અને સુરતના પાયલ સાકરિયાનો પણ આમાંથી સમાવેશ કરવામાં આવ્યો છે.

 આ પણ વાંચો – Visavadar: ઉમેશને લઇ ગોપાલે આડકતરી રીતે શું ટોણો માર્યો?

Scroll to Top