ગુજરાતની અંદર કોંગ્રેસે વિસાવદર અને કડી વિધાનસભાનું પરિણામ એ આવતાની સાથે જ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ Shaktisinh Gohil એ રાજીનામું આપ્યું. શક્તિસિંહ ગોહિલને રાજીનામું આપતાની સાથે જ કાર્યકારી અધ્યક્ષ તરીકે Shailesh Parmar એ કાર્યકારી અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળી રહ્યા છે.
હવે આ તમામની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર એક માંગ ઉઠી રહી છે કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ Lalji Desai ને બનાવવામાં આવે. લાલજી દેસાઈએ રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારના કામો કર્યા છે જેમાં કોરોના કાળની વાત હોય, હરણીની બોટકાંડની વાત હોય કે પછી એ અલગ અલગ એ મુદ્દા આધારિત વાતો પર મેદાનમાં ઉતર્યા છે. જો કે આ તમામની વચ્ચે એક વાત એ પણ ચર્ચાઈ રહી છે કે લાલજી દેસાઈ અધ્યક્ષ બનાવવાની જે માંગ ઉઠી રહી છે શું હકીકતની અંદર Lalji Desai અધ્યક્ષ બની શકે કોંગ્રેસ છે.
આ પણ વાંચો – Visavadar: ઉમેશને લઇ ગોપાલે આડકતરી રીતે શું ટોણો માર્યો?