Patidar Samaj: પાટીદારોની બેઠકમાં Shantilal એ કેમ કરી બબાલ?

Patidar Samaj

Patidar Samaj: શાંતિલાલ સોજીત્રાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે ન્યૂઝરૂમ સામે વાત કરતા કહ્યું, “મોડી રાત્રે અમને ખબર પડી કે ગાંધીનગરની અંદર પાસ કન્વીનરોની કોઈ મીટિંગ છે. પાટીદાર આગેવાનોની મીટિંગ છે. જે અમને મોડી રાત્રે ખબર પડી એટલે અમે સવારે તપાસ કરતા ખબર પડી કે Jayesh Patel ને પણ આમંત્રણ નથી. જેણે પોતાની જિંદગી ખર્ચી નાખી છે, PAAS ની અંદર અને PAAS નો જે ફાઉન્ડર છે Hardik Patel એમને પણ આમંત્રણ નથી આપ્યું. આ તો ખબર નથી કોણે આયોજન કર્યું અને PAAS ના નામે આયોજન થયું એટલે હું સમાજના એક આગેવાન તરીકે પાસના કાર્યકર તરીકે આ મીટિંગની અંદર ગયો હતો.

આ પણ વાંચો – Patidar Samaj: વરુણ પટેલે મૌન તોડી આપ્યો સણસણતો જવાબ

Scroll to Top