Patidar Samaj અનામત આંદોલન સમિતિના આગેવાનોની આ બેઠકની અંદર જે બબાલ થઈ હતી. એ બબાલ બાદ વરુણ પટેલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે આ મારા દીકરાના લગ્ન ન હતા. શાંતિલાલ સોજીત્રા જયેશ પટેલના સમર્થનની અંદર ગાંધીનગરની અંદર બેઠકની અંદર હોબાળો મચ્યો હતો. જેમાં જયેશ પટેલનું નિવેદન સામે આવ્યું હતું તેમને એ કહ્યું કે મારા વતી મારા પ્રત્યે જે પ્રેમ હતો એ પ્રેમ તેમને દેખાડ્યો ત્યાં લોકોની વચ્ચે ગયા મને તો ખબર જ નથી કે શાંતિલાલ સોજીતરા ક્યારે ત્યાં પહોંચ્યા હતા.
આખી આ ઘટના બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોની આ બેઠકની અંદર જે બબાલ થઈ એ બબાલ બાદ Varun Patel નું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે આ મારા દીકરાના લગ્ન ન હતા.
આ પણ વાંચો – Patidar: ચિંતન શિબિરમાં મોટી બબાલ, નવી બેઠકની કરી જાહેરાત