મહેસાણામાં Dudhsagar Dairy ની મિટિંગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઇસ ચેરમેન Yogesh Patel પર ચેરમેન Ashok Chaudhary અને Dilip Chaudhary એ હુમલો કરીને મારામારી કરી હતી.
આ પણ વાંચો – Dudhsagar Dairy: લાફાકાંડ બાદ ડિરેક્ટરે કૌભાંડના કર્યા મોટા ખુલાસા
આ ઘટના બાદ પાટીદાર આગેવાન Varun Patel એ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરી હતી, જેમા તેમણે લખ્યું હતું કે,
દૂધ સાગર ડેરી ના વાઇસ ચેરમેન શ્રી યોગેશ પટેલ પર જે હુમલો થયો તે સહકાર ક્ષેત્ર ની લોકશાહી પરંપરા વિરુદ્ધ છે. આમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરી કાર્યવાહી થવી જોઈએ. SP સાહેબ ફરિયાદ દાખલ કરવામાં ૨૪ કલ્લાક ની જરૂર ના પડે એટલી તો પાટીદારો ને ખબર પડે છે.