Weather Tracker: IMD Ahmedabad ની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે રાજયમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક વરસાદ રહેશે અને વરસાદને લઈને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ થઇ સક્રિય, તો વરસાદી ટ્રફના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો – Weather Update : ગુજરાતમાં આજે વરસાદ ભુક્કા કાઢશે ! 28 જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ
આ સાથે વડોદરા, આણંદ, ખેડા, સુરત, ડાંગ, વલસાડ, તાપી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ પોરબંદર , જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.