Umesh Makwana આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી શકે તેવા સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે. ધારાસભ્ય પદેથી નહીં આપે ઉમેશ મકવાણા રાજીનામું પરંતુ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે તેવી માહિતી સૂત્રો પાસેથી સમાચાર અત્યારે મળી રહ્યા છે. Aam Aadmi Party માં ખૂબ મોટું ગાબડું પડી શકે છે. Umesh Makwana Botad ના ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા હતા. સતત ચર્ચામાં રહ્યા હતા કારણ કે જે વિસાવદરની ચૂંટણીથી લઈ અને એ પહેલા પણ જ્યારે આમ આદમી પાર્ટીની જે સભાઓ જે મીટિંગો યોજાતી હતી તેમાં પણ ક્યાંય ઉમેશ મકવાણાનો નહોતા દેખાતા હતા. આમ આદમી પાર્ટીના નેતા Raju Karpada આ મુદ્દે શું કહ્યું સાંભળો આ વીડિયોમાં.
આ પણ વાંચો – Umesh Makwana: AAP માંથી આપી શકે રાજીનામું!