ખૂબ ચર્ચિત કેસ Rajkumar Jat કેસને લઈને આજે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ કેસને લઈને કોર્ટની અંદર સુનાવણી હતી. પણ ત્રણ અઠવાડિયામાં SP Himkarsingh ને કોર્ટની અંદર એક આદેશ આપવામાં આવ્યો છે. Gondal ના બહુ ચર્ચિત Rajkumar Jat ને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રોગ્રેસ રિપોર્ટનો એક હુકમ કરવામાં આવ્યો છે. Rajkot Police દ્વારા આ સૌથી મોટો કાર્યવાહીનો આદેશ Gujarat High Court દ્વારા આપવામાં આવ્યો છે. સમગ્ર કેસના CCTV પર એ નિર્દેશ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મૃતક રાજકુમાર જાટના પિતાએ પણ CBI તપાસની પણ માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો – Ribda: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રક્ષિત ખૂંટ સામે સત્યજીતસિંહની જીત