AAP ના ઉમેદવાર Gopal Italia એ Visavadar ના મતદાન બાદ એક સભામાં તેમણે પોલીસ અને ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. Gopal Italia એ કહ્યું કે બે ને ત્રણ ચાર પાંચ સ્ટાર લઈને ફરતા હતા ને એને હવા હતી સ્ટારની. સમયને સરકાર બદલાવે ત્યારે હારા હારાની હવા નીકળી ગઈ. આ દેશમાં તો રાવણને હાલ્યું નથી. થ્રી સ્ટાર વાળાએ બહુ હવા કરવાની જરૂર રહેતી નથી. તું કે એ કાયદો નહી બાબા સાહેબે લખ્યોને એ જ કાયદો બાકી બધું ફેલ. મેં કેટલા અધિકારીને મોઢે કીધું કે સમય અને સરકાર બદલાશે ને તે દિવસે મજા નહી આવે. તે દિવસે પછી બહુ આકરું પડશે. કેટલાક પોલીસના અધિકારીઓ અને કેટલાક ચૂંટણી શાખાના અધિકારીઓ એ મારી નજરમાં છે.
આ પણ વાંચો – Visavadar: બે બુથ પર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ફરી મતદાન