Banaskantha ના લાખણી તાલુકાના જસરા ગામે જે SMC ના પોલીસ અધિકારીના વૃદ્ધ દંપતિની જે હત્યા થઈ હતી. પણ એ હત્યા કરનારાઓ આરોપીઓ એટલી સાવચેતી રાખી હતી. અને હત્યારાઓ એવું માનતા હતા કે અમે પકડાઈશું નહીં. પણ આખરે બનાસકાંઠા પોલીસની આઠ જેટલી ટીમ 112 કરતા પોલીસ અધિકારીઓના ઇન્વેસ્ટિગેશન બાદ 36 કલાકની અંદર આ ચારે ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. અને આ કેસનીની તપાસ એએસપી સુમન નાલા જ્યારે કરી રહ્યા છે ત્યારે હવે આ આરોપીઓના છ દિવસના રિમાંડ મંજૂર થયા છે. અને રિમાન્ડની અંદર જ્યારે પોલીસે તેમની તપાસ કરી ત્યારે આ ઘટનાને લઈને શા માટે તેમને અંજામ આપ્યો હતો. તેને પાછળનું કારણ પણ હવે બહાર આવ્યું છે.
Banaskantha: પોલીસ કઈ રીતે માસ્ટરમાઈન્ડ સુધી પહોંચી
