Visavadar: BJP ના ઉમેદવાર કિરીટ પટેલે લોકોને શું અપીલ કરી?

Visavadar (2)

Visavadar બેઠક પર ત્રિપાખીયો જંગ જામ્યો છે. મહત્વનું છે કે ત્રણ પક્ષના ઉમેદવાર કોંગ્રેસમાંથી Nitin Ranpariya છે. આમ આદમી પાર્ટીમાંથી Gopal Italia છે. અને ભારતીય જનતા પાર્ટીમાંથી Kirit Patel આ ત્રણ ઉમેદવાર છે. જેની વચ્ચે રસાકસીનો એક ખેલ રમાઈ રહ્યો છે. છેલ્લી ઘડીએ કિરીટ પટેલે મતદારોને રીજવવા માટેનો એક વિડિયો પોતાના ફેસબુક પ્લેટફોર્મ પર મૂકીને કહ્યું છે કે વિસાવદરની જનતાએ કોઈના પણ ભ્રમમાં નથી આવવાનું અને મતદાન વિકાસના નામે કરવાનો છે.

આ પણ વાંચો – Visavadar: ભુપત ભાયાણીએ કર્યો મોટો ધડાકો

Scroll to Top