Visavadar ની અંદર પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા એટલે કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા અને રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા Bhupat Bhayani પોતાના પરિવાર સાથે આજે મતદાન મથકે ગયા હતા. એમણે તો ચોખું કહી દીધું કે મેં અમારા પરિવારે કિરીટ પટેલને મત આપ્યો છે. કારણ કે અમારે અહિયા વિકાસ જોઈએ છે. એક એવો ઉમેદવાર જોઈએ છે. એક એવો ધારાસભ્ય જોઈએ છે કે જે લોકો માટે લોકો સાથે રહીને કામ કરતો રહે. અને એ માત્ર એક જ માણસ એવો છે જે સ્થાનિક છે અને Kirit Patel છે.
આ પણ વાંચો – Visavadar: શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવારે કરી ફરિયાદ