Visavadar : Gopal Italia એ જે વાડીમાંથી દારૂ પકડયો તે ખેડૂત અશ્વિન મૈતરનો મોટો ખુલાસો
ગત મોડી સાંજે વિસાવદરની અંદરથી અંગ્રેજી દારૂ પણ પકડાયો હતો. જો કે હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દારૂ પકડવા મામલે હવે સૌથી મોટો ખુલાસો થયો છે. ગઈકાલે વિસાવદરની અંદર ગોપાલ ઈટાલિયા કહી રહ્યા હતા કે એમને પોલીસ સાથે મળીને દારૂ પકડ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા આનંદપુર પાસે વાડીમાંથી દારૂ પકડવાનો આખો મામલોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ ઉપર પોલીસ પણ જોવા મળી હતી. હવે આખી આ ઘટના મામલે ખેડૂત અશ્વિન મહેતરનો મોટો ખુલાસો સામે આવ્યો છે. ખેડૂતે અત્યારે પોલીસ મથકે એક અરજી પણ આપી છે. શું એ આખી ધટના છે જાણો આ વિડીયોમાં.
આ પણ વાંચો-Visavadar ની પેટાચૂંટણીના મતદાન પહેલા Gopal Italia ની એક જૂની ઓડિયો ક્લિપ વાયરલ