Visavadar ની પેટાચૂંટણીના મતદાન પહેલા Gopal Italia ની એક જૂની ઓડિયો ક્લિપ વાયરલ
વિધાનસભાની બે પેટા ચૂંટણી આવી છે. બંનેમાં પ્રચાર પ્રસાર પૂરા થઈ ચૂક્યા છે. આ તમામની વચ્ચે હવે મતદાનને ગણતરીના કલાકો બાકી છે. મતદાનને ગણતરીના કલાકો બાકી રહેવાને વચ્ચે ગઈકાલે આખો દિવસ દરમિયાન વિસાવદરની અંદર ખૂબ મોટા સ્ટંટો જોવા મળ્યા. ખૂબ મોટા ટર્નિંગ પોઈન્ટો જોવા મળ્યા. રૂપિયા આવ્યા, દારૂ આવ્યો. હવે વિસાવદરની પેટા ચૂંટણીમાં એક ઓડિયો ક્લિપ આવી છે. અંતિમ ઘડીએ આ ઓડિયો ક્લિપ આવતા ચર્ચાનો વિષય બન્યો છે. આ ઓડિયો ક્લિપની અંદર ચર્ચાઓ થઈ રહી છે એ શું એ ગોપાલ ઇટાલિયાની છે? સોશિયલ મીડીયામાં આ ઓડીયો ક્લિપ ખૂબ વાઈરલ થઈ રહી છે જુઓ Gopal Italiaએ OBC વર્ગના લોકો વિષે શું કહ્યું?
આ પણ વાંચો- Plane Crash દુર્ઘટનામાં આ દંપતીની સ્ટોરી તમને રડાવી દેશે, જીવતા બોલેલા શબ્દો સાચા પડયા