Plane Crash દુર્ઘટનામાં આ દંપતીની સ્ટોરી તમને રડાવી દેશે, જીવતા બોલેલા શબ્દો સાચા પડયા.
Ahmedabadમાં AIR INDIA Plane Crash 12 જૂનના રોજ બપોરે 1.40 ની આસપાસ બની હતી. આ દુર્ઘટનામાં અંદાજે 300 કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો. જેમાંનું એક દંપતી એટલે અશોકભાઈ અને તેની પત્ની શોભનાબેન કે જેઓ હંમેશા એકબીજા સાથે રહ્યા. જીવતા જીવ તો ઠીક પણ મર્યા બાદ પણ સાથે જ રહ્યા.