Ahmedabad Plane Crash: સરકારના બે મંત્રી સંકટ મોચક

Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash 12 જૂનના રોજ બપોરે 1.40 ની આસપાસ બની હતી. ત્યારથી અત્યાર સુધી ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી Bhupendra Patel ની સરકારના બે મંત્રીઓની એક જોડી કે જે નંબર વન સાબિત થઈ. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi આ બંનેના આપવામાં આવેલા ત્વરિત આદેશો અને સાથે જ આ બંને દ્વારા આપવામાં આવતી હતી. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં સતત સેવામાં રહેલા ગુજરાત સરકારના બે મંત્રીની ભારે સરાહના થઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલની સાથે જ રહેતી આ જોડી એ હાલમાં સરકારની આબરૂને દાગ ન લાગે તે માટે દિવસ રાત જોયા વિના દોડી રહ્યા છે.

રાજ્ય કક્ષાના મંત્રીઓમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બંનેની વચ્ચે જે એ સમન્વય અને બંનેના જે આદેશો એ પાલન કરવા માટે રાજ્યના બે મંત્રીઓ એ ખૂબ અત્યારે ચર્ચાની અંદર છે. જેમાં કેબિનેટ મંત્રી Rushikesh Patel અને રાજ્ય કક્ષાના મંત્રી Jagdish Vishwakarma એક એવી જોડી કે જે સતત ખડેપગે રહ્યા છે.

આ પણ વાંચો – Ahmedabad Plane Crash: પ્લેન ક્રેશ સમજો પાઈલોટ પાસેથી

Scroll to Top