Surat ના બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી મગવાના કેસમાં Kirti Patel ની પોલીસે કરી ધડપકડ
અવારનવાર વિવાદમાં આવતી કીર્તી પટેલ ફરી એક વાર વિવાદમાં આવી છે. કીર્તી પટેલની 2024ના એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે.જેમાં કીર્તી પટેલ વિરુદ્ધ સુરતના કેપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી કે કીર્તી પટેલે સુરતના એક બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણીની માંગણી કરી હતી. જો એ ખંડણી નહીં આપે તો હનીટ્રેપમાં ફસાવવાની ધમકી પણ આપી હતી.આ કેસમાં કીર્તી પટેલ ફરાર હતી,જેની સુરત પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો- Ahmedabad Plane Crash: સરકારના બે મંત્રી સંકટ મોચક