Bhavnagar માં વરસાદે તબાહી મચાવી જુઓ હવે ક્યાં જીલ્લામાં હવામાન વિભાગનું એલર્ટ

Bhavnagar
Bhavnagar માં વરસાદે તબાહી મચાવી જુઓ હવે ક્યાં જીલ્લામાં હવામાન વિભાગનું એલર્ટ

 

ગુજરાતની અંદર વરસાદી માહોલ જામી ચૂક્યો છે. આજે ગુજરાતમાં જૂનાગઢ, ગીર સોમનાથ દીવમાં અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. ગત મોડી રાતથી જ ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યની અંદર આટલો વરસાદ વરસ્યો કે કોઈ જગ્યાએ ગાડીઓ તણાઈ તો કોઈ જગ્યાએ કેટલાક લોકોની રેસ્ક્યુની કામગીરી કરવી પડી.

કોઈ ગામ સંપર્ક વિહોણું થયું તો કેટલાક ગામોની વચ્ચેથી એ પાણી પસાર થતું હતું. કેટલીક જગ્યાએ કોઝ-વે તણાઈ ચૂક્યા હતા, તો કેટલીક જગ્યા ઉપરથી નદીની ઉપરથી પાણી જઈ રહ્યા છે. કેટલીક જગ્યા ઉપર નદીની વચ્ચે બનેલા રોડ પણ તણાઈ ચૂક્યા છે.જેના કારણે પાંચ સાત ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. જો કે હાલ પ્રશાસન અને તંત્ર એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Amit Khunt કેસમાં સગીરાએ તેના પિતાનો વીડિયો અને Jayrajsinh ને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો

 

Scroll to Top