Visavadar માં Gopal Italia ના સ્ટિંગ ઓપરેશનનો Lalit Vasoya એ કર્યો મોટો ખુલાસો

Visavadar
વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા ના સ્ટિંગ ઓપરેશનનો Lalit Vasoya એ કર્યો મોટો ખુલાસો

 

વિસાવદરમાં ચૂંટણીનો માહોલ ખુબ જામ્યો છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના નેતા પર પૈસાની હેરાફેરીનો આરોપ લગાવ્યો છે. શું છે એ આરોપ? અને આ આરોપો પાર કોંગ્રેસ નેતા લલિત વસોયા એ શું કહ્યું? જાણો આ વિડીઓમાં-


 આ પણ વાંચો-Visavadar: ગોપાલ ઈટાલિયા સામે કોંગ્રેસ નેતા કેમ થયા ગુસ્સે?

Scroll to Top