Ahmedabad Plane Crash: પ્લેન ક્રેશ સમજો પાઈલોટ પાસેથી

Ahmedabad Plane Crash

દેશ અને દુનિયાની અંદર છેલ્લા ચારથી પાંચ દિવસથી એક મુદ્દો એ ખૂબ ચર્ચિત રહ્યો છે. Ahmedabad Plane Crash થાય છે અને પ્લેન ક્રેશ જે થયું છે તે Boeing 787 છે. તેને લઈને સમગ્ર દુનિયાની અંદર ચર્ચા છે. જો કે આ પ્લેન કઈ રીતે ક્રેશ થયું એ સમજવા માટે દુનિયાની લગભગ અનેક એવી એજન્સીઓ છે તે અમદાવાદની અંદર છે. આજે Newzroom Gujarat એ જાણવાની કોશિશ કરી રહ્યું છે. બોઈંગ 787 જે ક્રેશ થયું એ કેવી રીતે ક્રેશ થયું એ સમજવાનો પ્રયત્ન કરશું.

 આ પણ વાંચો – Vijay Rupani: અંજલી રૂપાણીનો એકમાત્ર ભાવુક ઇન્ટરવ્યૂ

Scroll to Top